મથુરાના પેંડા બનાવવાની રીત- આજે પ્રેરણા તમને મથુરાના પેંડા ખાવાની વિધિ જણાવશે તો મિત્રો આવી રહ્યો છે સાતમ આઠમનો તહેવાર તમે પણ આ જન્માષ્ટમીમા શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર ભગવાનની મનપસંદ વસ્તુ તમારા ઘરે જ બનાવો અને તેની મનપસંદ વસ્તુ મથુરાના પેંડા અને કાન્હા ને ભોગ ધરાવો અવો જાણીએ કેવી રીતે બનાવીએ. જરૂરી સામગ્રી માવા- 200 ગ્રામ […]