જરૂરી સામગ્રીઓ 1 કપ કોથમીર ઝીણી સમારેલી 1 કપ ફુદીનો 2-3 લીલા મરચા ચારથી પાંચ લસણની કળીઓ અડધો કપ ઘઉંનો જાડો લોટ અડધો કપ જીનો લોટ સ્વાદ મુજબ મીઠું 2 ચમચી તલ 1 ટેબલસ્પૂન તેલ મોણ માટે કણક બાંધવા માટે જરૂર મુજબ પાણી ભાખરી શેકવા માટે જરૂર મુજબ તેલ કે ઘી લેવું બનાવવાની રીત સૌપ્રથમ […]