આ સાતમ આઠમમાં માત્ર 15 મિનિટમાં ઘરે જ બનાવી અને ખાવો સ્વાદિષ્ટ મથુરાના પેંડા

મથુરાના પેંડા બનાવવાની રીત- આજે પ્રેરણા તમને મથુરાના પેંડા ખાવાની વિધિ જણાવશે તો મિત્રો આવી રહ્યો છે સાતમ આઠમનો તહેવાર તમે પણ આ જન્માષ્ટમીમા શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર ભગવાનની મનપસંદ વસ્તુ તમારા ઘરે જ બનાવો અને તેની મનપસંદ વસ્તુ મથુરાના પેંડા અને કાન્હા ને ભોગ ધરાવો અવો જાણીએ કેવી રીતે બનાવીએ.
જરૂરી સામગ્રી
માવા- 200 ગ્રામ
ખાંડ 3 ચમચી
ઈલાયચી પાઉડર- 1 ચમચી
ઘી- 1 ચમચી
દૂધ- 3 ચમચી

બનાવાની રીત :

મથુરાના પેંડા બનાવવા સૌ પ્રથમ માવાને છીણીથી છીણી લેવો અને ત્યારબાદ એક ગર્મ પેનમાં માવા નાખી ત્યારબાદ હવે ઘી અને ખાંડ નાખી સતત હલાવત રહો. આ મિશ્રણને સારી રીતે હલાવતા રહો જ્યારે સુધી ખાંડ ઓગળી ન જાય. પછી દૂધ નાખી સતત હલાવો, જેથી મિક્સ નીચે ચોંટી ન જાઉ. માવાને આટલું શેકવું કે એ ગોલ્ડન બ્રાઉન થઈ જાય. સાથે જ પેનના કિનાર મૂકવા લાગે. જ્યારે આ મિશ્રણ પેનમાં વચ્ચે એકત્ર થવા લાગે તો તેમાં ઈલાયચી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે આ તૈયાર મિક્સચરને ગૈસથી ઉતારી લો. પ્લેટમાં નાખો. ત્યારબાદ તેને ઠંડં થવા દો. હળવું ગર્મ થતા આ મિક્સચરના પેંડાનું શેપ આપો. આ રીતે પેંડા ને પાઉડર શુગરથી કોટ કરો. બસ આ છે તૈયાર મથુરાના પેંડા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *